જો $\vec \omega = 3\hat i - 4\hat j + \hat k$ અને $\vec r = 5\hat i - 6\hat j + 6\hat k$ હોય,તો રેખીય વેગનું મૂલ્ય શું છે?

  • A
    $6\hat i + 2\hat j - 3\hat k$
  • B
    $-18\hat i - 13\hat j + 2\hat k$
  • C
    $4\hat i - 13\hat j + 6\hat k$
  • D
    $6\hat i - 2\hat j + 8\hat k$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને દરેક પ્રિઝમના ખૂણાના $3/4$ ગણો છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

જ્યારે ઘોડો ગાડી ખેંચે છે,ત્યારે ઘોડાને આગળ વધવા માટેનું બળ કયું છે?

સ્થિર તરંગનું સમીકરણ $y = 0.8 \cos \left( \frac{\pi x}{20} \right) \sin (200 \pi t)$ છે,જ્યાં $x$ એ $cm$ માં અને $t$ એ $sec$ માં છે. ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર ..... $cm$ હશે.

ચક્રીય હાઇડ્રોકાર્બન અણુ $A$ માં તમામ કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ એક જ સમતલમાં છે. તમામ કાર્બન-કાર્બન બંધની લંબાઈ સમાન છે,જે $1.54 \ \mathring{A}$ થી ઓછી પરંતુ $1.34 \ \mathring{A}$ થી વધુ છે. $C-C$ બંધકોણ કેટલો હશે?

$\lambda$ ની કઈ કિંમત માટે $\lambda x^2-10 x y+12 y^2+5 x-16 y-3=0$ એ રેખાયુગ્મ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo